<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

ખંભાળીયામાં તાજુ જન્‍મેલ બાળક મૃત હાલતમાં મળ્‍યું

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૧૪: ખંભાળિયા માં વિજય સિનેમા રોડ તેલી નદી પાસે તાજુ જન્‍મેલું બાળક મળી આવ્‍યું છે. રાત્રે કોઈ ફેકી ગયુ  હોવાનું શંકા છે. મળત્‍યુ પામેલા બાળકને હોસ્‍પિટલમાં ખસેડી પીઆઈ સરવૈયા એ તપાસ હાથ ધરી છે.

(2:14 PM IST)