<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

હાઇકોર્ટની લીલી ઝંડી મળ્‍યા બાદ જામનગરના બચુનગરમાં ૨૯૪ બિનઅધિકૃત બાંધકામનું ડિમોલેશન

જામનગરઃ જામનગરના બચુનગરમાં આવેલા ૨૯૪ જેટલા બિનઅધિકૃત બાંધકામ ઉપર મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાઇકોર્ટની લીલી ઝંડી મળ્યા બાદ અહીં ડિમોલેશન કાર્યવાહી શરૂ થઈ છે. બુલડોઝર, હિટાચી સહિતના મશીનો સાથે ડિમોલેશન કામગીરી કરી છે. આ વિસ્તારમાં આવેલા કેટલાક બિનઅધિકૃત ધાર્મિક બાંધકામો પણ દૂર કરવામાં આવ્યા છે.(અહેવાલ- મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)(૨૩.૨૨)

(1:43 PM IST)