News of Saturday, 14th June 2025
જુનાગઢ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની મુલાકાતે હર્ષ સંઘવી

જુનાગઢઃ ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી જુનાગઢ ખાતે આવેલ દરમ્યાન તેઓએ ભવનાથ તળેટી સ્થિત શ્રી રૂદ્રેશ્છર જાગીર ભારતી આશ્રમની મુલાકાત લીધી હતી ત્યારે શ્રી પંચદશનામ જુના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી મહંત પુ. ઇન્દ્રભારતી બાપુ એ હર્ષભાઇનું ઉમળકાભેર સ્વાગત કરી નમો નારાયણ કહી આવકાર્યા હતા અને આશ્રમ ખાતે ઉજવવામાં આવતા રાષ્ટ્રીય પર્વ ધાર્મિક ઉત્સવો અને આશ્રમ દ્વારાથી સેવાકીય પ્રવૃતિની તેઓ સરાહના કરી પુ. બાપુના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. (અહેવાલઃ વિનુ જોશી તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
