<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘની સ્ટેન્ડિંગ કમિટીમાં પાંચ સમર્પિત અગ્રણીઓને હોદા સાથે સંઘ સેવામાં જોડાયા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૪ :  શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘની સ્ટેન્ડિંગ કમિટીમાં પાંચ સમર્પિત અગ્રણીઓને સ્ટેન્ડિંગ કમિટીમાં હોદા સાથે સંઘ સેવામાં જોડાવવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવી રહયા છે.
       જેમાં  રાજેશભાઈ મહેતા,અમદાવાદ ઉપપ્રમુખ, શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંધ, જસ્મીનભાઈ માઢક, રાજકોટ ઉપ પ્રમુખ, શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંધ, પરેશભાઈ બી જોશી, આટકોટ ઉપ પ્રમુખ,રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંધ, મુકેશભાઈ તેરૈયા, અમરેલી ઉપ પ્રમુખ, શ્રી 

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંધ, ભરતભાઈ આર મહેતા, રાજકોટ ઉપ પ્રમુખ, શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંધ,રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ ના પ્રમુખ  બકીમભાઈ મહેતા રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(2:09 PM IST)