તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Saturday, 14th June 2025
જામનગરના બચુ નગર વિસ્તારમાં ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરવા સમયે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ખુદ હાજર રહ્યા
સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા ની સાથે મોટો પોલીસ કાફલો ગોઠવી દઈ ધાર્મિક સ્થળવાળી જગ્યા વાળું દબાણ પણ સંપૂર્ણપણે દૂર કરાવી દીધું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૪ : જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નાગમતી નદીને મૂળ સ્વરૂપમાં લાવવા માટે બચુનગર વિસ્તારમાં મેગા ડોમોલેસનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ જગ્યાની વચ્ચે ધાર્મિક સ્થળો પણ આવેલા હતા, જે પણ આજે દૂર કરવાની પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવી હતી.
જામનગર ના એસ.પી. પ્રેમસુખ ડેલુ ખુદ બનાવના સ્થળ પર જાતે હાજર રહ્યા હતા, અને સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા ની સાથે મોટો પોલીસ કાફલો ગોઠવી દઈ ધાર્મિક સ્થળવાળી જગ્યા વાળું દબાણ પણ સંપૂર્ણપણે દૂર કરાવી દીધું હતું.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
