<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

ગોંડલ યાર્ડમાં દૂધીના એક મણના 100 થી 240 રૂપિયા ભાવ બોલાયો : ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો : કેરીના ભાવમાં ઘટાડો

શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી : ગૃહિણીઓને ફરી એકવાર મોંઘવારીનો માર સહન કરવો પડ્યો : કઠોળની આવકમાં વધારો

ગોંડલ તા.૧૪ : સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણીશું.

     શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

ગોંડલ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ

શાકભાજી નીચો ભાવ ઉચો ભાવ

ટમેટા 300 700

મરચા 200 800

ગુવાર 580 2000

કોબી 100 300

દુધી 100 240

ફલાવર 100 600

કાકડી 160 500

રીંગણા 100 500

ભીંડો 300 900

ગલકા 200 400

ગાજર 160 600

ટિંડોરા 400 900

વટાણા 2200 3200

કેરી કાચી 400 800

બટેટા 220 320

ડુંગળી પુરા 5 15

તાંજરીયા પુરા 5 10

કોથમીર પુરા 5 15

મૂળા પુરા 5 15

ફોદીનો પુરા 5 10

કાચા કેળા 100 200

પચકારુ 300 600

ચૂ્રણ 1000 1200

alavipan 5 10

parvar 700 800

ઘીસોડા 600 1400

લીંબુ 400 1000

મેથી પુરા 10 23

બીટ પુરા 5 20

સરગવો પુરા 20 40

ચોરા 600 1600

કારેલા 400 1000

કાચા પોપૈયા 60 240

આદુ 600 900

મકાઈ ડોડા 100 300

પાલક પુરા 2 5

 

 

 

 

 ગોંડલ માર્કેટયાર્ડમાં મેથી, જુવાર સહિત અન્ય જણસીના આજના ભાવ જાણીએ.ગોંડલ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઇ છે, નિમ્ન અને ઉંચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.

ગોંડલ માર્કેટિંગયાર્ડના જણસીના ભાવ

જણસી નીચો ભાવ ઉચો ભાવ

કપાસ 1131 1631

ઘઉં લોકવન 460 510

ઘઉં ટુકડા 492 564

મગફળી જીણી 861 1671

સિંગદાણા જાડા 1400 1901

સિંગ ફાડીયા 850 1331

એરંડા / એરંડી 926 1301

તલ કાળા 1551 3201

જીરૂ 2401 3951

ક્લંજી 1500 3901

વરીયાળી 1121 1121

ધાણા 901 1411

મરચા સૂકા પટ્ટો 451 1001

ડુંગળી લાલ 86 266

અડદ 951 1341

મઠ 571 571

તુવેર 401 1341

મેથી 551 911

સુવાદાણા 1121 1121

કાંગ 301 621

મરચા 251 1701

મગફળી જાડી 741 1481

સફેદ ચણા 1091 1921

મગફળી નવી 831 1461

તલ - તલી 1200 2091

ધાણી 1001 1471

ડુંગળી સફેદ 100 222

બાજરો 301 411

જુવાર 401 871

મકાઇ 351 461

મગ 1251 1541

ચણા 900 1116

વાલ 301 751

ચોળા / ચોળી 501 1411

સોયાબીન 751 861

ગોગળી 700 1041

ગોંડલ માર્કેટયાર્ડમાં કેરીના ભાવમાં થયો ઘટાડો, જાણો આજનો નવો ભાવ જોઈએ.દર વર્ષે સિઝન મુજબ ફળોના ભાવમાં વધઘટ થતી જોવા મળતી હોય છે. આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ફળના ભાવ વિશે જાણીશું.

વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ વિશેની માહિતી આપીશું.

ગોંડલ માર્કેટિંગયાર્ડના ફળોના ભાવ

ફળ નીચો ભાવ ઉચો ભાવ

દાડમ 400 1100

સફરજન 2000 4600

ચીકુ 300 800

કેળા 400 590

સંતરા 1600 3000

તરબૂચ 100 200

ક્મલમ 1500 2800

ગુલાબ 3000 4400

બદામ કેરી 600 700

દશેરી કેરી 500 700

RAVNA 500 2000

ચેરી 4000 5000

દ્રાક્ષ 2000 3000

કીવી 6000 7200

કેસર કેરી 1200 2200

આલુચા 2000 2500

ખારેક 400 2200

નીલમ કેરી 400 600

(4:50 PM IST)