<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

પોરબંદર- ગ્રામ્‍ય વિસ્‍તારોમાં દોઢ ઇંચ વરસાદઃ પ-પ કલાક સુધી વિજ પુરવઠો ઠપ્‍પ

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૬: પોરબંદર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૧૦ વાગ્‍યાથી વરસાદ શરૂ થયો હતો અને ૧ થી દોઢ ઇંચ વરસાદ પડયો હતો. પ્રથમ વરસાદમાં જ પ-પ કલાક સુધી ગોઢાણીયા કોલેજ વિસ્‍તાર, ખીજડી પ્‍લોટમાં વિજળી ગુલ થતા લોકો હેરાન થયા છે.(૨.૧૯)

(3:48 PM IST)