તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
જુનાગઢ અને વંથલીમાં દોઢ ઇંચ : મેંદરડામાં પોણો ઈચ વરસાદ: અન્યત્ર હળવા ભારે ઝાપટા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૬ : આજે બપોરના બે થી ચાર દરમિયાન જુનાગઢ અને વંથલીમાં દોઢ ઇંચ તથા મેંદરડામાં પોણો ઈચ વરસાદ પડ્યો છે.
માણાવદર, વિસાવદર, કેશોદ, માંગરોળ અને માળીયાહાટીના સહિત અન્યત્ર હળવા ભારે ઝાપટા પડ્યા છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
