તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
કચ્છમાં મેઘાડંબર વચ્ચે અડધોથી ૪ ઈંચ વરસાદઃ અષાઢી બીજ પૂર્વે ૭ તાલુકાઓમાં વરસાદી મહેર

(વિથેદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૭: કચ્છમાં મેઘાડંબર વચ્ચે મેઘરાજાના પગરણ થઈ ગયા છે. ગઈકાલે અસહ્ય ઉકળાટ બાદ ૧૦ માંથી ૭ તાલુકાઓમાં મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી છે. ભુજ, માંડવી, મુન્દ્રા, અબડાસા, નખત્રાણા, ભચાઉ, રાપર તાલુકામા અડધો થી બે ઈંચ પાણી વરસી ગયું છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
