News of Tuesday, 17th June 2025
લાઠીદડની દુર્ઘટનામાં સાસુ-વહુના મૃતદેહ મળી આવ્યા:પાંચની શોધખોળ ચાલુ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૧૭ :ગઈકાલે ભારે વરસાદના લીધે બોટાદના લાઠીદડ ગામ પાસે ઈકો કાર નદીમાં તણાઈ હતી જેમાં સાત લોકો ગુમ છે જેમાંથી મંજુબેન કનુભાઈ વાવેતા ઉં.વર્ષ 75 તેમજ તેમના પુત્રવધુ નયનાબેન યશવંતભાઈ વાવેતાના મૃતદેહ પાણીમાંથી મળી આવેલ છે આ બંને મૃતદેહોને બોટાદ સરકારી દવાખાને પી.એમવઅર્થે મોકલાયા છે જ્યારે હજુ પાંચ સભ્યોની ભાળ મળી નથી સ્થાનિક ટીમો દ્વારા કાલ રાતથી શોધખોળ ચાલુ છે આમ છતાં વડોદરાથી એન.ડીવઆર.એફ.ની ટીમ બોલાવવામાં આવી છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
