તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
મોરબી જિલ્લાના મકનસરમા એક કલાકથી વરસાદ ચાલુ :જુઓ વિડીયો

મોરબી તા.૧૭ : મોરબી જિલ્લાના મકનસરમા એક કલાકથી વરસાદ ચાલુ
છે. વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે સમયસર વરસાદ આવતા ખેડૂતો પણ ખુશ થયા છે.
આખો દિવસ વાદળા છવાયેલા રહયા બાદ સાંજના સમયે વરસાદ શરૂ થયો હતો.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
