તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
અસહ્ય બફારા બાદ કચ્છમાં ધોધમાર વરસાદ : જુઓ વિડીયો
કચ્છમાં ફરી એક વાર વરસાદે કેસર કેરીના પાકને નુકસાન પહોંચાડ્યું

ભુજ તા.૧૭ : કચ્છમાં ધોધમાર વરસાદ છે.જિલ્લા મથક ભુજ સહિત તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદના સમાચાર છે. ઉકળાટ અને અસહ્ય બફારા બાદ પવનના સુસવાટા, કડાકા ભડકા સાથે ભારે વરસાદના પગલે લોકોને ગરમીથી રાહત મળી છે. જોકે, કચ્છમાં ફરી એક વાર વરસાદે કેસર કેરીના પાકને નુકસાન પહોંચાડ્યું છે. (વીડિયો: મુકેશ રાજગોર, રિપોર્ટ: વિનોદ ગાલા, કચ્છ)
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
