તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
રફ્તાર સાથે મહાકાય ટ્રેલરની કચ્છમાં પુલ ઉપરથી છલાંગ :જુઓ વિડીયો

રફ્તાર સાથે મહાકાય ટ્રેલરની છલાંગ જોવા મળી છે. અકસ્માત સર્જતા વાહનોની રફતાર ઉપર અંકુશ ક્યારે આવશે એવી ચર્ચા વચ્ચે ભુજ ગાંધીધામ હાઇવે ઉપર શ્વાસ અદ્ધર કરી દે એવી રીતે મહાકાય ટ્રેલર પુલની રેલિંગ તોડી નીચે ખાબક્યું હતું. ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે (રિપોર્ટ: વિનોદ ગાલા, કચ્છ)
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
