તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
મોરબી જિલ્લામાં વરસાદી માહોલ : બપોરે 2 થી 4 દરમિયાન માળિયામાં બે ઈંચ- મોરબીમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા : મોરબી જિલ્લામાં આજે ગત રાત્રીથી વરસાદી માહોલ જામ્યો છે. ખાસ બપોરે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન માળિયામાં બે ઈંચ તો મોરબીમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.મોરબી - 38 એમ એમ માળીયા - 51 એમ એમ ટંકારા-9 એમ એમ વાંકાનેર - 8 એમ એમ હળવદ - 3 એમ એમ આ સાથે આજનો હળવદ મા સવારથી સાંજે ચાર વાગ્યા સુધી 59 મિમી વરસાદ નોંધાયો છે.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
