News of Tuesday, 17th June 2025
આગાહી વચ્ચે કચ્છમાં મેઘાના મંડાણ: ગાંધીધામ, અંજાર, નખત્રાણા, ભુજમાં દે ધનાધન
ગાંધીધામમાં સાડા ત્રણ ઈંચ, નખત્રાણા-અંજાર અઢી ઇંચ. ભુજ પોણા બે ઈંચ, રાપર-ભચાઉ બે ઇંચ, માંડવી-મુન્દ્રા અડધો ઇંચ, વરસાદ

( વિનોદ ગાલા દ્વારા ) ભુજ : આજે સવારના ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં ગાંધીધામમાં સાડા ત્રણ ઈંચ, નખત્રાણા-અંજાર અઢી ઇંચ. ભુજ પોણા બે ઈંચ, રાપર-ભચાઉ બે ઇંચ, માંડવી-મુન્દ્રા અડધો ઇંચ, ભારે વરસાદની ચેતવણી વચ્ચે જિલ્લા મથક ભુજમાં કંટ્રોલ રૂમમાં માહિતીનો અભાવ. કલેક્ટર ઓફિસમાં જ દીવા તળે અંધારું?
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
