News of Tuesday, 17th June 2025
મોરબીમાં ક્રિકેટ ટુર્નામેન્ટના ખેલાડીઓને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા ટ્રોફી અપાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી ખાતે રીઅલ ક્રિકેટ એકેડેમીમાં અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી અને બરોડાની ટીમ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન "સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન" દ્વારા ખેલાડીઓને ટ્રોફી આપીને સન્માનિત કરાયા હતા. આ દરમિયાન સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના સભ્યોએ ઉપસ્થિત રહીને ખેલાડીઓને ટ્રાફી આપી હતી અને પ્રોત્સાહિત કર્યા હતા.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
