તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
બે દિ'થી ઘરેથી ચાલ્યો ગયેલ ધોરાજીના પીંજારા યુવકનો ભાદર નદીમાંથી મૃતદેહ મળ્યો

ધોરાજી, તા.૧૮: ભાદર નદી માંથી ૨૬ વર્ષના યુવકનો મળત્યુ દેહ મળ્યો હતો.
બે દિવસ થી યુવક એમના ઘરે થી કશું કહ્યા વગર ચાલ્યો ગયો હતો. યુવકની બાઇક ભાદર નદી પાસે પડેલ હતી જેને આધારે પોલીસ એ ફાયર વિભાગ ની ટીમ ને જાણ કરી હતી.
ભાદર નદી માંથી નગરપાલિકાના ફાયર વિભાગ ના સ્ટાફ એ યુવક ના મળતદેહ ને શોધી કાઢયો હતો. મળતકની તપાસ કરતા તૌફીક પીંજારા ઉમર વર્ષ ૨૬ રહે. બહારપૂરા ધોરાજી હોવાનું ખુલ્યું હતું.
હાલ મળતદેહ ને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. કયા બાબતે આપઘાત કર્યો છે તે બાબતની તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
