તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
સુત્રાપાડાઃ વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલી અર્પણ

સુત્રાપાડા, પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને વિજયભાઈ રૂપાણીને અંતિમ વિદાય સહ અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપતાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ અને પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા, તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર-અહેવલઃ રમસિંહ મોરી, સુત્રાપાડા)
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
