તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
અકિલા ન્યુઝ : ભાવનગરમાં સતત વરસેલા વરસાદથી શેત્રુંજી ડેમ છલકાયો, શેત્રુંજી ડેમના 59 દરવાજા 3 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ, શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવતા 15,340 ક્યુસેક પાણીની આવક સામે 15340 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. : જુઓ વિડિયો

(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
