હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th June 2025
વિસાવદરમાં પર્યાવરણ જાગૃતિનું મતદાન મથકોએ પ્રયાસ

વિસાવદરઃ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા મુકત, ન્યાયી અને પારદર્શિતા રીતે તેમજ આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલ સાથે સંપન્ન થાય તે માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરાઇ રહી છે. જેમાં આજે સવારના ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. મતદારો ઘેરથી નીકળી રહ્યા છે અને મતદારોની કતારો શરૂ થઇ છે. આ ચૂંટણીમાં વહીવટી તંત્ર ખૂબ જ એલર્ટ છે. ર૯ મતદાન મથકો ઉપર પર્યાવરણ જાગૃતિ માટે સુશોભન કરાયું છે. (તસ્વીર-અહેવાલઃ યાસીન બ્લોચ-વિસાવદર) (
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
