<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

ઉપલેટાના ભાયાવદરમાં બિસ્‍માર રસ્‍તાથી હેરાનગતી

 

ઉપલેટા : તાલુકાના ભાયાવદર ગામે આવેલ સાગર પુલ ઉપર મોટરસાયકલ સ્‍લીપ થવાનો ભય રહે છે આ રોડ ઉપર કુમાર શાળા તથા કન્‍યાશાળા હોવાથી અભ્‍યાસમાં જતા વિદ્યાર્થીને ભારે હાલાકી ભોગવવી પડે છે.(અહેવાલ : કૃષ્‍ણકાંત ચોટાઇ, તસ્‍વીરઃ નિમિશ ચોટાઇ ઉપલેટા)(

(11:42 AM IST)