<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

ભાવનગરના માઢીયા ગામે પાણીમાં તણાતા આધેડનું મોત

 

 ભાવનગરઃ ભાલ પંથકમાં માઢીયા ગામે ખીમજીભાઈ સામતભાઈ સોલંકી નામના આધેડ પોતાના ઘરમાં પાણી ઘૂસી ગયુ હોય જેને લઈને તેઓ ઘરનો સામાન ફેરવી રહ્યા હતા. તે સમયે અચાનક તેમને ચક્કર આવતા તેઓ બેભાન થઈ અને પાણીમાં ડૂબી ગયા હતા. જેની જાણ આજુબાજુના લોકોને થતા તેમને તાત્‍કાલિક સારવાર માટે ભાવનગરની સર.ટી.હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા જ્‍યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.

(12:14 PM IST)