હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th June 2025
પોરબંદરના દરિયામાં પવન ફુંકાવવાનું શરૂઃ કાંઠે બેથી અઢી મીટર ઉછળતા મોજા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૯: જિલ્લામાં આગામી અઠવાડીયામાં ભારે વરસાદની આગાહી છે તે સમયે દરિયામાં પવન ફુંકાવવાનું શરૂ થયું છે. દરિયાકાંઠે બેથી અઢી મીટર ઉંચાઇએ મોજા ઉછળી રહ્યા છે દિવસ દરમિયાન ઉકળાટ શરૂ થયો છે. ગુરુતમ ઉષ્ણતામાન ૩૧,ર સે.ગ્રે. લઘુતમ ઉષ્ણતામાન ર૭,ર સે.ગ્રે. પવનની ગતિ રર કી.મી. હવાનું દબાણ ૯૯૯,૯ એચ.પી.એ. સુર્યોદય ૬,૦૯ સુર્યાસ્ત ૭,૩પ મીનીટ.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
