હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th June 2025
વિસાવદર પેટા ચૂંટણીમાં ૨ કલાકમાં ૩૧૫૯૦ મતદારોએ મતદાન કર્યુઃ મતદારોની ગામડે ગામડે કતારો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદરઃ વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રમાં સવારે ૭થી ૯ દરમિયાન માત્ર ૨ કલાકમાં જ ૩૧૫૯૦ મતદારો મતદાન કરી ચૂકયા છે. જેમાં ૨૩૫૦૬ પુરૂષો અને ૮૦૮૪સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. માત્ર ૨ કલાકમાં જ ૧૨.૧૦ ટકા મતદાન થતા મતદાન વધુ થવાના અણસાર વર્તાઈ રહ્યા છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
