હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૦૦ કરોડના ડ્રગ્સનો નાશ કરતી દેવભૂમિ દ્વારકા પોલીસ

ખંભાળીયા,: પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ, રાજકોટ તથા નિતેશ પાંડેય પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા દ્વારા ડ્રગ્સના દુષણને દુર કરવાના અભિયાનના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન નશાકારક ચીજ વસ્તુઓ જેમ કે, ગાંજો, મેફેડ્રોન, નશાકારક ટ્રામાડોલ ટેબ્લેટ. નશાકારક કોડેઇનયુક્ત કર્ફશીરપ અને ચરસ જેવા માદક પદાર્થો સહિત કુલ આશરે રૂા. ૧૦૦ કરોડની કિંમતનો મુદ્દામાવ ઝડપી પાડવામાં આવેલ જેરોજ નાશ કરવા માટે કાયદેસરની તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ કે.એમ.જાડેજા, પોવીસ સબ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી.. તેમજ એસ.ઓ.જી. સ્ટાફના હરદેવસીંહ જાડેજા, વિરેન્દ્રસીહ જાડેજા જગદીસભાઇ કરમુર, ખેતશીભાઇ મુન તેમજ સ્વરૂપસીંહ જાડેજા, નાઓ દ્વારા આ તમામ માદક પદાર્થ પુર્વ કચ્છ, ભચાઉ ‘SAURASHTRA ENVIRO PROJECT PVT. LID, ખાતે લઇ જઇ આગની ભઠ્ઠીમાં આ જંગી માદક પદાર્થનાં જથ્થાનો નાશ કરવામાં આવેલ. ત્યારની તસ્વીર









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
