હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th June 2025
ધોરાજીમાં વરસાદે તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી : જમનાવડ અને જૂનાગઢ રોડ પરના ખાડાઓમાં પાણી ભરાયા
ખરાબ રસ્તાને કારણે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી: ચોમાસામાં કમરતોડ રસ્તાથી વાહનચાલકો ત્રસ્ત:રસ્તા રિપેર ન કરાતા સ્થાનિકો પરેશાન

ધોરાજીમાં પહેલા વરસાદે જ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે, જમનાવડ અને જૂનાગઢ રોડ પરના ખાડાઓમાં પાણી ભરાયા છે. ખરાબ રસ્તાને કારણે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ચોમાસામાં કમરતોડ રસ્તાથી વાહનચાલકો ત્રસ્ત બન્યા છે, રસ્તા રિપેર ન કરાતા સ્થાનિકો પરેશાન થયા છે.
રસ્તામાં ઠેર-ઠેર ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રાહદારીઓને પણ રસ્તા પરથી પસાર થવામાં નાકે દમ આવી જાય છે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
