<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

જામનગરમાં કોર્પોરેશનના જનરલ બોર્ડમાં પત્રકારોની નારાજગી

 

જામનગરઃ  મહાનગરપાલિકાના પ્રથમ જનરલ બોર્ડ નવા ભવનમાં મળતા પત્રકારોને યોગ્‍ય કવરેજ કરવાની વ્‍યવસ્‍થા ન મળતા અને સભા કાર્યવાહી દરમિયાન અળગા રાખવાની પ્રવળત્તિને લઈને પત્રકારો નારાજ થતા સામાન્‍ય સભા શરૂ થતા પહેલા જ ઊહાપોહ (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર) 

 

(12:32 PM IST)