<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

જામનગરમાં ડિમોલેશનમાં પડી ગયેલા મકાનધારકો સાથે વિપક્ષ કોર્પોરેટર દ્વારા અનોખો વિરોધ

જામનગરઃ જામનગર મહાનગર પાલિકાના જનરલ બોર્ડ બહાર પ્રથમ નવનિર્મિત બોર્ડ ભવન ખાતે મળતી સામાન્‍ય સભા પૂર્વ વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા અને રાહુલ બોરીચા સહિતના ડિમોલેશનમાં પડી ગયેલા મકાન ધારકો સાથે નાટક કરી અનોખો વિરોધ કર્યો હતો. (અહેવાલ મુકુંદ બદીયાણી) તસ્‍વીરઃ કિંજલ  કારસરીયા- જામનગર

(1:11 PM IST)