તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
પોરબંદર ભાજપ દ્વારા આવતી કાલે વિજયભાઇ રૂપાણીનો શ્રધ્ધાંજલિ કાર્યક્રમ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતી કાલે તા.૨૧ મીએ રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇને ભાવભીની શ્રધ્ધાંજલી અર્પણ કરવાનો
કાર્યક્રમ સવારે- ૧૦ થી ૧૧ ‘અટલ ભવન' ભાજપ કાર્યાલય ખાતે રાખેલ છે. તેમ ભાજપ કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
