તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
લોધીકા તાલુકા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી મેટોડા ડેકોરા ભવનમાં કરાઈ

ખીરસરાઃ લોધીકા સરકાર તંત્ર દ્વારા દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવણીનું આયોજન કરવામાં આવેલ જેમાં લોધીકા તાલુકા મામલતદાર કૃષ્ણકુમાર સિંહ ચુડાસમા તાલુકા વિકાસ અધિકારી સિંધવ તાલુકા પંચાયત પ્રમુખ વિપુલભાઈ મોરડ જીલ્લા પંચાયત સદસ્ય મોહનભાઈ દાફડા તાલુકા ભાજપ પ્રમુખ ડો પ્રકાશભાઈ વિરડા મહામંત્રી મયુર સિંહ જાડેજા સુરેશભાઈ વસોયા ભુપેન્દ્રસિંહ જાડેજા દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ સહિત ના આગેવાનો કાર્યકરો અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા. (તસ્વીર- અહેવાલઃ ભીખુપરી ગોસાઈ ખીરસરા)
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
