<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

જામનગરના સાંસદ પૂનમબેન માડમે યોગાભ્યાસ કર્યો

 

 

 

 

 

જામનગરના આર્યુવેદ યુનિવર્સિટી ખાતે આયોજિત વિશ્વ યોગ દિવસ નિમિત્તે જામનગરના સાંસદ પૂનમબેન માડમે યોગાભ્યાસ કર્યો હતો. કરો યોગ અને રહો નિરોગ ના સૂત્ર અને સાર્થક કરી આજે વિશ્વભરમાં યોગ પ્રચલિત થયું છે ત્યારે જામનગરમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ હતી ત્યારે સાંસદ પૂનમબેન માડમ એ પણ યોગ કર્યા હતા.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(11:25 AM IST)