<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વી.કે. હુંબલની વરણી

કોંગ્રેસે અનુભવી અને પીઢ નેતાની કરી પસંદગી : અંજારના ભીમાસરના વતની અને જિલ્લા પંચાયત વિપક્ષ નેતા સહિતના પદો પર રહી ચૂક્યા છે હૂંબલ

(વિનોદ ગાલા,ભુજ) પ્રદેશ કોંગ્રેસ દ્વારા કચ્છ જિલ્લા પ્રમુખ તરીકે વી.કે. હુંબલને સુકાન સોંપાયું છે. તેઓ હાલ પ્રદેશ કોંગ્રેસના મંત્રી ઉપરાંત અગાઉ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા, અંજાર તાલુકા પંચાયત પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળી ચૂક્યા છે.

(10:48 PM IST)