તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
જામનગરમાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા :વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
ગોકુલનગર.પ્રગતિ પાર્ક અને હીરજી મિસ્ત્રી રોડ પર રહેતા ત્રણ મહિલાઓને કોરોના પોઝિટિવ :હાલમાં એકમાત્ર દર્દી હોસ્પિટલમાં

જામનગરના કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા છે, ગોકુલનગરમાં રહેતા 48 વર્ષીય મહિલા, પ્રગતિ પાર્કમાં રહેતા 55 વર્ષીય મહિલા અને હીરજી મિસ્ત્રી રોડ પર રહેતા 36 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે
જામનગરમાં વધુ 10 દર્દીઓ સાજા થયા છે, આ સાથે કુલ ડિસ્ચાર્જ દર્દીઓનીસંખ્યા 115 એ પહોંચી છે કુલ 152 કેસમાંથી હાલમાં 35 દર્દીઓ હોમ આઈસોએશનમાં છે જયારે એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
