News of Sunday, 22nd June 2025
અમરેલી જિલ્લા યુવા ભાજપ જગદીશ નાકરાણી ની વિધાનસભા વિસ્તારમાં પ્રવક્તા તરીકે વરણી
તાલાળા સુત્રાપાડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જગદીશ નાકરાણી ની સંકલ્પ સભા યોજાઈ

બાબરા : અમરેલી જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી અને બાબરા તાલુકાના જામ બરવાળા ના સંરપચ જગદીશભાઈ પ્રેમજીભાઈ નાકરાણી ની પ્રદેશ ભાજપ દ્રારા ભારતીય જનતા પાર્ટીના ગીર સોમનાથ ના તાલાળા સુત્રાપાડા ના શહેર અને તાલુકાના પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે સંકલ્પ થી સિધ્ધિ સુધી મોદી સરકાર ના 11 વર્ષ પુર્ણ થાય છે ત્યારે ગુજરાતના દરેક જીલ્લામાં શહેરમાં તાલુકાના પ્રવક્તા ઓની નિમણુક કરવામાં આવી છે વિકસિત ભારત સંકલ્પ સભાઓ કરવામાં આવે છે અને લોકો ને સરકારી શ્રી ની 11 વર્ષ ની કામગીરી વિશે માહિતી આપી લોકો સુધી પહોંચાડવા સંકલ્પ સભાઓ યોજાવવા આવી હતી જેમાં પ્રવક્તા જગદીશભાઈ નાકરાણી દ્વારા સુત્રાપાડા પ્રાંચી તાલાળા સહિત ગમે સભા યોજી હતી જેમાં ધારાસભ્ય ભગાભાઇ બારડ પૂર્વ ધારાસભ્ય જશાભાઇ બારડ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદેદારો કાર્યકરો સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
