News of Sunday, 22nd June 2025
ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ફળના ભાવ શું છે ? : જુઓ સંપુર્ણ યાદી
દાડમ પપ૦ રૂ. જાફરજન રૂ. રપ૦૦, કેળા પ૧૦ રૂ. સંતરા રૂ. ૧૬પ૦

ગોંડલ : વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ વિશેની માહિતી આપીશું.

(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
