<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

ગોંડલ માર્કેટ યાર્ડમાં ર૦ કિલો શાકભાજીના ભાવ : જુઓ સંપુર્ણ યાદી

ટમેટા ૪૦૦ રૂ, ગુવાર રૂ. ૧ર૦૦ ભીંડો રૂ.૬૦૦, વટાણા રૂ.ર૪૯૦, બટેટા રૂ.ર૭૦

ગોંડલ : શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

(4:40 PM IST)