<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

ટંકારાના જબલપુર લજાઈ ગામ પંચાયત ચુંટણીમાં કુલ મળીને 71.61% મતદાન

લજાઈ કુલ 3653 મતદારોમાથી 2535 નાગરિકોએ અને જબલપુર ગામે ચાર વોર્ડમાં કુલ 839 મતદારો માથી 681 લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

ટંકારા :  જબલપુર લજાઈ ગામ પંચાયત ચુંટણીમાં કુલ મળીને 71.61% મતદાન થયું છે 

લજાઈ કુલ 3653 મતદારો માથી 2535 નાગરિકો એ મતાધિકારનો ઉપયોગ કર્યો કુલ 69. 41% મતદાન થયું છે 

જબલપુર ગામે ચાર વોર્ડ માં કુલ 839 મતદારો માથી 681 લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો કુલ 81.17%મતદાન નોંધાયું છે 

શાંતિપુર્ણ વાતાવરણમાં ચુંટણી પર્વ પુર્ણ મત પેટી ટંકારા રિસીવિંગ સેન્ટર ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે ખસેડવા કવાયત ઉમેદવાર નું ભાવી 25 તારીખે ખુલશે( જયેશ ભટાસણા ટંકારા) 


 

(6:13 PM IST)