તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
જામનગરમાં વધુ એક વૃદ્ધાને કોરોના પોઝિટિવ : વધુ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
પટેલ કોલોનીમાં વૃદ્ધાને કોરોના વળગ્યો : 34 દર્દીઓ હોમ આઇસોલેશનમાં અને એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ

જામનગર : જામનગરમાં વધુ એક વૃદ્ધાને કોરોના રીપ્રોત પોઝિટિવ આવ્યો છે આ સાથે શહેરમાં કુલ કેસની સંખ્યા 153 થઇ છે જોકે તમથી આજે વધુ બે દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે કુલ 118 દર્દીઓ સાજા થયા છે અને હાલમાં 34 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે જયારે એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
