તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 23rd June 2025
જામકંડોરણામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા, તા. ર૩: ૨૧ મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને ૨૦૧૫ થી આ દિવસ વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે જે અંતર્ગત ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જામકંડોરણા તાલુકા વહીવટી તંત્ર દવારા તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી જામકંડોરણા ખાતે કરવામાં આવી હતી ભાઈઓ માટે કુમાર છાત્રાલય અને બહેનો માટે કન્યા વિધાલય ખાતે ઉજવણી કરરવામાં આવી હતી આ યોગ દિવસ નિમિતે મામલતદારશ્રી, નાયબ મામલતદારશ્રી, સરકારી કર્મચારીઓ, શાળાના વિધાર્થીઓ તેમજ ગ્રામજનો એ યોગ કર્યા હતા અને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
