<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

ગોંડલ કોલેજ ચોકમાં આવેલ ગાર્ડનમાં સવારના સમયે દરરોજ મહિલાઓ દ્વારા યોગાસન

 

ગોંડલઃ ગોંડલ કોલેજ ચોકમાં આવેલ ગાર્ડનમાં સવારના સમયે મહિલાઓ દરરોજ યોગા કરે છે આજે વહેલી સવારથી મહિલાઓ યોગા કરતી નજરે પડે છે. આ ગાર્ડનની અંદર સવારથી બપોર સુધી મહિલાઓ સિવાય કોઈને અંદર આવવાની મનાઈ નગરપાલિકા દ્વારા કરાય છે. મહિલાઓમાં ઉષાબેન પાવાગઢી મહિલાઓ સાથે યોગા કરતા નજરે પડે છે જે મહિલાઓ માટે પ્રેરણા રૂપ બની રહ્યા છે.(તસ્‍વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:53 AM IST)