<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

મુસ્‍લિમ અગ્રણીઓ દ્વારા વિજયભાઇ ને શ્રધ્‍ધાંજલી અર્પણ

રાજકોટઃ શહેર મુસ્‍લિમ અગ્રણીઓ સર્વ શ્રી હબીબભાઇ ગનીબાપુ કટારીયા તથા ફારૂક બાવાણીની સંયુકત યાદી મુજબ પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી પ્રાર્થનાસભામાં મુસ્‍લિમ બિરાદરોએ ખિરાજે અકીદત પેશ કરી હતી. અંજલીબેન રૂપાણી તથા ઋષભભાઇ રૂપાણીને સાંત્‍વના પાઠવી હતી. આ પ્રાર્થના સભામાં હબીબભાઇ  કટારીયા, ફારૂકભાઇ બાવાણી, અમીનભાઇ મીરા, સીદીકભાઇ ચૌહાણ, ફારૂકભાઇ ગવલી, યુસુફભાઇ કટારીયા, યુનુસભાઇ કટારીયા, પરવેજભાઇ કુરેશી, હાજી અવેશભાઇ કામદાર, રફીકભાઇ કાજી, ઇસાકભાઇ બાવાણી, આસીફભાઇ બેલીમ, મહેબુબભાઇ બેલીમ, હાજી કાસમભાઇ લાખા, હાજી કરીમભાઇ શેરૂ, રફીકભાઇ રીક્ષાવાળા, રફીકભાઇ કટારીયા, અલ્‍તાફભાઇ કટારીયા, સેજાદભાઇ બેલીમ વગેરે જોડાયા હતા.

(11:06 AM IST)