<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

જામનગરમાં હવાઈ ચોક નજીક બે માળના જુના જર્જરીત મકાનનો કેટલોક ભાગ ધરાશાઈ : જનહાની નથી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩  : જામનગરમાં વરસાદી સિઝનમાં હવાઈ ચોક નજીક આવેલ દેવ નિવાસ નામના બે માળના જુના જર્જરી મકાન નો કેટલોક ભાગ અચાનક જ ધરાસાઈ થતાં કાટમાળ નીચે પડ્યો હતો. જોકે સદભાગ્યે આ મકાન ખાલી હોવાથી કોઈ જનહાનિ થઈ નથી. (તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(1:03 PM IST)