<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

જેતપુરમાં એક દિવસમાં ત્રણ ઇંચ

 (કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૩ :.. જેતપુરમાં ગઈ કાલે વહેલી સવાર થી જ મેઘરાજા મહેરબાન થયા હોય કોઈ નુકશાન ન થાય તેવી ધીમી ધારે એકધારો વરસવાનું શરૂ થયેલ જે બપોરે બે કલાક રાહત લીધા બાદ ફરી શરૂ થયેલ જે રાત સુધીમાં ૩ ઇંચ વરસી ગયેલ. મોડી રાત્રે વિરામ બાદ સવારે ફરી મેઘ સવારી આવી ગઈ છે. જોકે આકાશ માંથીકાચું સોનું વરસી રહ્યું હોય જગતનો તાત ભારે ખુશ છે.

(1:59 PM IST)