તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
જામનગરમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા :વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
લીમડાલાઇનમાં 24 વર્ષીય યુવાન અને હાજી પીર ચોક ખોજાખાનામાં 6 વર્ષીય બાળકીને વળગ્યો : 33 દર્દીઓ હોમ આઇસોલેશનમાં અને એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ

જામનગર : જામનગરમાં કોરોનાના વધુ બે કેસ પોઝિરિવ નોંધાયા છે આ સાથે શહેરમાં કુલ કેસની સંખ્યા 155 થઇ છે જોકે આજે વધુ ત્રણ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે કુલ 121 દર્દીઓ સાજા થયા છે અને હાલમાં 33 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે જયારે એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
આજે જામનગરમાં લીમડાલાઇનમાં 24 વર્ષીય યુવાન અને હાજી પીર ચોક ખોજાખાનામાં 6 વર્ષીય બાળકીને વળગ્યો
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
