News of Monday, 23rd June 2025
મહુધાના પી. આઈ આર કે.ગોહિલનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ : મહુધા પોલીસ સ્ટેશન ના પી આઈ રાજદીપસિંહ કે ગોહિલનો આજે જન્મ દિવસ છે.
અગાઉ જૂનાગઢ એલસીબીમા તથા શાપર વેરાવળમાં ફરજ બજાવી પીઆઈ તરીકે બઢતી મળતા હાલ તેઓ મહૂધા ખાતે ફરજ બજાવી રહ્યા છે. કડક-બાહોશ
પી આઈ રાજદીપસિંહ કે.ગોહિલને આજે જન્મદિન નિમિત્તે (મો.નં.9925382918) ઉપર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
