તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
મોરબી : પુરક પરીક્ષા : ધો. ૧૦ માં ૧૩૪ અને ધો. ૧૨ માં ૩૫ વિદ્યાર્થીઓ ગેરહાજર.

( પ્રવિણ દ્વારા ) મોરબી : ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પુરક પરીક્ષાઓ લેવામાં આવી હતી જેમાં ધોરણ ૧૦ માં ગુજરાતી વિષયમાં ૨૨9 હાજર અને ૧૩૩ ગેરહાજર તેમજ અંગ્રેજી વિષયની પરીક્ષામાં ૦૫ હાજર અને ૦૧ ગેરહાજર રહ્યા હતા ધો. ૧૦ માં કુલ ૧૩૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
તેમજ ધો. ૧૨ આંકડા શાસ્ત્ર વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૧૪૯ હાજર અને ૩૫ ગેરહાજર તેમજ અંગ્રેજી માધ્યમમાં તમામ ૦૫ હાજર રહ્યા હતા અને કુલ ૧૫૪ હાજર તેમજ ૩૫ ગેરહાજર રહ્યા હતા.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
