News of Tuesday, 24th June 2025
ઉના મહિલા કોલેજના યોગ દિનની ઉજવણી

ઊનાઃ તાલુકા કેળવણી મંડળ સંચાલિત મહિલા આર્ટસ કોલેજ અને ગાંધી કન્યા વિદ્યાલય ના સયુંકત ઉપ્ ક્રમે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજ ના પ્રિન્સીપાલ ડો. લલિતભાઈ બારૈયા અને વિધાલય ના પ્રિન્સીપાલ દિપ્તી બેન ગોસ્વામીના માર્ગ દર્શન હેઠળ કોલેજ અને હાઈસ્કુલ માં અભ્યાસ કરતી ૮૦૦થી વધુ બહેનો અને પ્રોફેસરો, શિક્ષકો, સ્ટાફ એ પ્રાણાયામ અને વિવિધ યોગ ના આસનો કર્યા હતા. યોગ દ્વારા શરીર અને મન ને ફિટ રાખી શકાય છે. તે જાણ્યું હતું કાર્યક્રમ ના અંતે રાષ્ટ્ર ગીત નું સમૂહ ગાન કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. તે તસવીર
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
