તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 24th June 2025
ભાવનગરના એરપોર્ટ ખાતે પ્લેન ક્રેશ મોકડ્રિલ યોજાઇ

ભાવનગરઃ અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની દુઃખદ ઘટના બાદ તંત્ર સતર્ક થયું છે. આજે ભાવનગર તંત્ર દ્વારા એરપોર્ટ ખાતે પ્લેન ક્રેશ થયું હોવાની ઘટના સંદર્ભે એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એરપોર્ટ ઓથોરિટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ સ્ટાફ, ફાયર બ્રિગેડ, આર્મી સહિતના જોડાયા હતા અને દુર્ઘટના વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે જાણકારી આપી હતી.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
