<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી

ઉપલેટા :  ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્‍તિસિંહ ગોહિલ દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે હિતેશભાઈ વોરાની નિમણૂક કરતા જિલ્લા પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળતા શૈલેષભાઈ કપુરીયા અને મિત્રોએ તેમનું ફૂલહાર કરી સ્‍વાગત કર્યું. 

(1:50 PM IST)