<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

સતાધાર આપાગીગાના દર્શને વિસાવદરના નવા ચૂંટાયેલ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા

( યાસીન બ્લોચ દ્વારા)વિસાવદર તા.૨૪ :આજે બપોરે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયાએ સતાધારના દર્શન કર્યા હતા અને બાવન ગજની પૂ. ભૂતબાપાને ધજા ચડાવી હતી.ત્યારબાદ સરસઈ કાળભૈરવદાદાને ધજા ચડાવી હતી.

(12:03 PM IST)